Wednesday, July 29, 2009

તમે ક્યાં?

ધુંધળો ઓછાયો બની
પડછાયો ભાસે રોજ,
પણ તમે ક્યાં?

વાટ જોઇ ઘણી
એ જ તળાવ કાંઠે
સર્દ સાંજ ને ચાંદો,
પણ તમે ક્યાં?

કોતરે છે યાદો હૈયાને
યાદો તો આ આવી,
પણ તમે ક્યાં?

રિસાયો છું "શૂન્યમન્સક" બની
આ દુનિયા થી
હવે મનાવવા પણ તમે ક્યાં?

$hY@m-શૂન્યમનસ્ક
તા-૨૪/૧૧/૦૮

7 comments:

  1. બહુજ સુંદર..........આપનો બ્લોગ જોઇ ને આનંદ થયો.

    ReplyDelete
  2. વાહ વાહ બહુ સરસ ,

    બહુ સરસ બ્લોગ બનાવ્યો છે.

    keep it up

    ReplyDelete
  3. શ્યામભાઇ ખુબ સરસ.....


    Keep it up, Dear..

    ReplyDelete
  4. સુંદર રચના...

    બ્લૉગનો લે-આઉટ ગમી ગયો..

    ReplyDelete
  5. ઓહ આપનો ખુબ ખુબ આભાર મિત્રો
    અને વિવેક સાહેબ આપનાં પગલા???
    હું તો ધન્ય થયી ગયો ..
    આ કાવ્યો ની દુનિયા નો તો હું "ક" પણ નથી
    સર.. બ્લોગ ની દુનિયા માં પણ નવો સવો જ છું
    આપનાં સૂચન અને માર્ગદર્શન આપતા રહેશો
    આપનો આભારી છુ
    -શ્યામ

    ReplyDelete
  6. Sameer ..really nice blog..its so heart touching whatever u have written so far..i m looking forward to reading more..

    ReplyDelete
  7. વાટ જોઇ ઘણી
    એ જ તળાવ કાંઠે
    સર્દ સાંજ ને ચાંદો,
    પણ તમે ક્યાં? humm nice...1 shyam bhai..

    ReplyDelete