ઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો
મન ભરી ને કરો ખડકલો ફુલો નો
રીવાજ રાખો પ્રેમ તણો શું હું ને શું તમે?
કરો ખાતમો એ ઘસાયેલા ઉસુલો નો
અડીયલ છે રોગ આ ઓગાળો સુંગધી
કરો પુરબહાર છંટકાવ મધ ગુલો નો
પડતી રહેશે તો જ રાહબર મળશે
કરો સિલસિલો શરુ ફરીથી ભુલો નો
એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ
મળો ભેળા ને કરો રસ્તો મંજીલો નો
- શ્યામ શૂન્યમનસ્ક (પ્રેરક - બાપુ અજીતસિંહજી રાઠોડ)
તા- ૦૭-૦૮-૧૧
એકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ
ReplyDeleteમળો ભેળા ને કરો રસ્તો મંજીલો નો
- શ્યામ શૂન્યમનસ્ક - ek dam must vaat kahi shyam bhai thnx 4 tht..
very nice rachana shyambhai.......i used it in my 1 of the scrap........hope u dont mind......j s k..
ReplyDeleteએકલ પંડ્યે, ઝાઝા મુંઝારા શ્યામ ............................
ReplyDeleteઢળતી સાંજે કરો ઢગલો ગઝલો નો
મન ભરી ને કરો ખડકલો ફુલો નો
nice 1 superb
આભાર ..... પુનમ અને અનુપમા...!!
ReplyDeleteઅરે કલાવતીબેન આપ મારી રચના સહુ દોસ્તો ને મોકલો એ મારુ અહોભાગ્ય ....