મારા ગામડીયા મિજાજ માં વધુ એક રચના
શમણે હો કે ઉઘાડી આંખ્યે
રાત્યે ને દા’ડે તને જ ભારુ
ભરનિંદરે હવાર નાં પોરે
ખખડાવે બાયણું તો ચેટલું હારું.
ખોવાણો વસારે, સેતર ની ધારે,
તણયું ચ્યારડું ને ફાટ્યું બારું
માથે ભાત ને રુમઝુમ કરતી-ક,
વ્હેતી આવે તો ચેટલું હારું.
ઠાઠા ઠોયા ચેટલા કરશે?
કોરે કોરું દલડું તારું,
હામ્મું જો.! અવે ખાપે’ય કીધું
પલ્લે વરહાદે તો ચેટલું હારું.
બહુ બધ્ધુ ના હમજાય મુને,
કોમ ના કરે લમણું મારું,
હાવ હાદી વાત "શ્યામ" ની,
આવે તુ મલવા તો ચેટલું હારું.
(ખાપ=અરીસો,દર્પણ)
- ગામડીયો શ્યામ (શૂન્યમનસ્ક)
તા-૩૦/૦૯/૧૦
શમણે હો કે ઉઘાડી આંખ્યે
ReplyDeleteરાત્યે ને દા’ડે તને જ ભારુ
ભરનિંદરે હવાર નાં પોરે
ખખડાવે બાયણું તો ચેટલું હારું.
vah vah....
ખોવાણો વસારે, સેતર ની ધારે,
તણયું ચ્યારડું ને ફાટ્યું બારું
માથે ભાત ને રુમઝુમ કરતી-ક,
વ્હેતી આવે તો ચેટલું હારું.
aree bhai aama to same chita j upsi ave che.. mathe bhathu laine khetare jati stri.. khub saras..
બહુ બધ્ધુ ના હમજાય મુને,
કોમ ના કરે લમણું મારું,
હાવ હાદી વાત "શ્યામ" ની,
આવે તુ મલવા તો ચેટલું હારું.
sache j .. mast ...... mijaj.
are chita ni jagya y chitra vanchjo plz..sry.
ReplyDeleteશ્યામભાઇ ખરેખર ખુબ સરસ રચના છે.હુ મારી લખેલ કેટલીક રચના ઓ મોક્લવા માગુ છુ,તમે મને સુચન કરસો તેમા ક્યા ભુલ છે?જય શ્રી ક્રિશ્ના.
ReplyDeleteNice one shyam bhai.. absolutely wonderfull
ReplyDeleteThanks..
love ley scrap tamne ek var to malvu padse bhai shyam bhai
ReplyDeleteબહુ બધ્ધુ ના હમજાય મુને,
ReplyDeleteકોમ ના કરે લમણું મારું,
nice
keep it up..
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
હામ્મું જો.! અવે ખાપે’ય કીધું
ReplyDeleteપલ્લે વરહાદે તો ચેટલું હારું.
verry nice
બહુ બધ્ધુ ના હમજાય મુને,
ReplyDeleteકોમ ના કરે લમણું મારું,
હાવ હાદી વાત "શ્યામ" ની,
આવે તુ મલવા તો ચેટલું હારું.
humm :) bhai salar ne saras...!
પ્રિય શ્રીશ્યામભાઈ,
ReplyDeleteખૂબ સુંદર રચના,અભિનંદન.
માર્કંડ દવે.