ઘડાય ના ઘડતર ઘડાયા પછી,
કાચી માટી એ ઘડી લેવું સારું.
મન માં ને મન માં વકરે વેર,
સામે આવી ને વઢી લેવું સારું.
હ્રદય નું દર્દ આંખને વહેંચવા,
ભરાય ડુસકું તો રડી લેવું સારું.
વાયા-વાયા ગઢ થાય રાઇના,
રુબરું આવી ને મળી લેવું સારું.
વેવલાવેડા "શ્યામ" ના સમઝે
પ્રેમ માં માથે પડી લેવું સારું.
-શ્યામ શૂન્યમનસ્ક
તા-૨૫/૦૮/૧૦
ઘડાય ના ઘડતર ઘડાયા પછી,
ReplyDeleteકાચી માટી એ ઘડી લેવું સારું.aa shabdoo ma aakhi kavita no sar avi jay evu lagyu.. bahu j sundar shabdoo.. shyambhai.. aam mathe padta raho.... right vanchvu gamse.
Nice Dear.....
ReplyDeletesachu kahyu shyam... have to prem ma mathe pade to j par utray...
ReplyDeleteમન માં ને મન માં વકરે વેર,
ReplyDeleteસામે આવી ને વઢી લેવું સારું.
waah, 1da sachi vaat kari bhai aape..
good1...saras racha.. :)
હ્રદય નું દર્દ આંખને વહેંચવા,
ReplyDeleteભરાય ડુસકું તો રડી લેવું સારું.
very nice sir....પ્રેમ માં માથે પડી લેવું સારું beautiful