લહેરાતા વાયરે
વસે શ્વાસો માં સુગંધ ને
હૈયું હરખી જાય
એવું કોઇ ફુલ મને મોકલજે.
વગર વિચારે મન માં
નામ તારું પડઘે ને
હું જ ખુદને ભુલી જાઉં
એવી કોઇ યાદ મને મોકલજે
સોબત નથી સાકી ની,
મહેફીલ થી દુર રહી ને,
સુધ-બુધ ના રહે
એવો કોઇ અમલ મને મોકલજે.
ઝંખના જીવન ની
જાગતી આંખે તું સેવે ને
વસી જાય મારી આંખે
એવું કોઇ સપનું મને મોકલજે.
લય લાગણી નો અમાપ
રોમ રોમ પસરે ને
અડકી જાય દિલ ને,
એવી કોઇ ગઝલ મને મોકલજે.
-શ્યામ શૂન્યમનસ્ક
તા- ૨૫/૦૧/૧૧
As always.. absolutely wonderful Shyam bhai..
ReplyDeleteKeep Writing.. :)
સારી રચના છે...શબ્દો ના ઝરણા મા ગઝલ વહી રહી છે..સુન્દર...
ReplyDeleteહૈયું હરખી જાય
ReplyDeleteએવું કોઇ ફુલ મને મોકલજે.
jAKKKKAAAAAAAAAAAASSS cHE sHYAMLA
mast che bhai..... u r great.....
ReplyDeleteઝંખના જીવન ની
ReplyDeleteજાગતી આંખે તું સેવે ને
વસી જાય મારી આંખે
એવું કોઇ સપનું મને મોકલજે. waah ! bhai saras rachna che..!
VAGAR VICHARE PADGHAY E TO PREM K Y, NAI???JANKHANA VALO FAKRO BUUUUUUU J MAST 6 SAM, SOOOOOO MUCH LIKE.....
ReplyDeleteલહેરાતા વાયરે
ReplyDeleteવસે શ્વાસો માં સુગંધ ને
હૈયું હરખી જાય
એવું કોઇ ફુલ મને મોકલજે..... saras avu ful badhane game.
ઝંખના જીવન ની
જાગતી આંખે તું સેવે ને
વસી જાય મારી આંખે
એવું કોઇ સપનું મને મોકલજે.jagti aakh nu sapnu.. khub j sundar shabdo.. nice...