Thursday, July 22, 2010

એ હજી કાંઇ કેહતી નથી

મારા મિત્ર કાર્તિક સોની દ્વારા મને એક સરસ હાસ્ય ... હળવી રચના લખવા કહ્યું અને કાઇક લખાઇ ગયું મારા ગામડીયા મિજાજ માં ....



એ હજી કાંઇ કેહતી નથી,
મન માં તો "હા" છે
મોઢેંથી કાઈ વ્હેતી નથી,! એ હજી કાંઇ કેહતી નથી.

દિલ થી કહે તો ડગલાં ભરું
કહે તો જીવુ ને કહે તો મરુ.!!
હાંભળે તો બધ્ધી વાત કરું,
ઘડીભર હંગાથે બેહતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

કહેતો આંબલી ની ટોચે ચડું.
કેરી કહે તો આંબો ઝુડું,
તારા મગજ ને કેમ નો કળુ?
વાત એનાં ભેજા માં પેહતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

પાણી નાં કહે તો ભરું માટલાં,
ભાણે બેહે તો પાથરુ પાટલા.!
કોણ કરે તને પરેમ આટલા?
શા ગુને મને સહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

"શ્યામ" કહે તુ બની જા રાધા,
નડે છે તને શેની બાધા?
ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.

-ગામડીયો શ્યામ
તા-૨૨/૦૭/૧૦

28 comments:

  1. વાહ શ્યામ ભાઈ તમારો જવાબ નથી....
    પ્રતિભાવ શું આપું..??
    એના માટે શબ્દો તો જોઈએ... ને..............!!!!

    ReplyDelete
  2. WAH WAH............KEVU PADE HOOOO.......

    ReplyDelete
  3. શું રચના છે તમારી હો !!!!! આના વખાણ માટે તો શબ્દો બન્યા જ નથી.

    ReplyDelete
  4. અરે વાહ !!!! શ્યામ ભાઈ ..........બહુ જ સરસ ........

    ReplyDelete
  5. woow so nice,i really like this ,,,,gre8 job keep it up shayambhai,,and good luck for life,,,

    ReplyDelete
  6. are bhaai aap khrej gujaraati saahitya ne net ni duniyaa maa ujaagar karyu chhe . ane amne jyaare jyaare gujaraati maa kaai lakhi ne mitro ne mokalavaani ichchhaa thai chhe tyaare tamaaroj upayog karyo chhe . atyant aabhaar mitr

    ReplyDelete
  7. વાહ !વાહ ! સરસ........

    ReplyDelete
  8. vah shyam bhai khub saras last line khub gami

    ReplyDelete
  9. કવી ને કવિતા લખવાની ફુરસત નથી,
    કંઇ વાત કેહવાની હવે હિમ્મત નથી.

    મંદીર મા મુરત રામની જડ્તી નથી,
    મારા ખુદા ને મુઝ્થી નિસ્બત નથી.

    જાગ્યોછું તારી યાદમા હું સૂતો નથી,
    ચક્ચૂરછું તુજમા કદી હું પીતો નથી.

    કર્મઠછું માર કામમા હું ચુક્યો નથી,
    પલવાર પણ તૂજને કદી ભૂલ્યો નથી.

    ચાખ્યોછે તારા પ્રેમને હું ભુખ્યો નથી,
    ટુક્ડા થયાછે પણ હજી તુટયો નથી.

    ReplyDelete
  10. dil thi kahe to dagla bharu.. hummm !
    kon kare tane prem aatla ? saras bhai...
    aavu halvu to aap j lakho.. :)

    ReplyDelete
  11. સહુ મિત્રો નો ખુબ ખુબ આભાર

    ReplyDelete
  12. nice one keep it up.
    શા ગુને મને સહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
    *
    http://zankar09.wordpress.com/
    http://shil1410.blogspot.com/

    ReplyDelete
  13. દિલ થી કહે તો ડગલાં ભરું
    કહે તો જીવુ ને કહે તો મરુ.!!
    "શ્યામ" કહે તુ બની જા રાધા,
    નડે છે તને શેની બાધા?
    ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
    એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.


    બહુ જ સરસ ભાઈ ,,,, જબરદસ્ત છે ભાઈ,,,,,

    ReplyDelete
  14. "શ્યામ" કહે તુ બની જા રાધા,
    નડે છે તને શેની બાધા?
    ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
    એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી

    hAHAHAHA nICE wORdING sHYAMLA kEEP iT uP

    ReplyDelete
  15. wah Shaym bhai jalso padi diho n kai ,bas avu j lakhta riyo ne amne enu pan karvta riyo

    ReplyDelete
  16. could you pelase please please join me and guide me in my poetry

    http://chintancheri.blogspot.com/

    ReplyDelete
  17. E Shyambhai jamo padi gayo ho....jami gai bhai...

    ReplyDelete
  18. wah bhai wah shu vat 6 khub saras maro ek kam karsho maru nam hitesh ane mari fiance nu nehal mara mate tamara shabdo ma nehal mate kaik lakhi apo ne plzzzz maru email 6 sutariyahitesh@gmail.com
    plzzzzz

    ReplyDelete
  19. v nice and plz write always and send us..god bless

    ReplyDelete
  20. verry good!!! wish u all the best for such kind of well and good writing.....har har mahadev

    ReplyDelete
  21. Very very nice, some lines r really great

    ReplyDelete
  22. shuny kyare khowayu sarjan mahi,?
    mann ne haju ekalta kero bhaar chhe.

    hatawi lau drasti tari rit thi,
    pan na, pampano ne e jindagi no saar chhe.

    kalam pan hatho ne chhode chhe aaj thi,
    aato kampti aangadiyo no aabhar chhe.

    ane,lai ne aawyo hato hu aa jagat ma, je
    te kalaa j mara mrutyu no sangath chhe...

    ReplyDelete
  23. a kem kai kheti nathi? khabr che?kem k "JENE CHAHYA JIV THI Y VADHARE, EY NA SAMJYA MARO JIV CHE KYA? AHI TAHI BHATKAYA KRTO,
    EY NA JANYU NISAHAN CHE KYA?

    MARA AA RUDIYA MA HATI URMIO GANI
    TARU MARU KARTI TANAI BDHI HAVE CHE GELCHA AA JAGAT NI, TAHI JAUHU HU PANN SAMIL,
    BANAI TI JE DUNIA ME TO, NATHI RAHI HAVE EY AAPDI!!

    ReplyDelete