મારા મિત્ર કાર્તિક સોની દ્વારા મને એક સરસ હાસ્ય ... હળવી રચના લખવા કહ્યું અને કાઇક લખાઇ ગયું મારા ગામડીયા મિજાજ માં ....
એ હજી કાંઇ કેહતી નથી,
મન માં તો "હા" છે
મોઢેંથી કાઈ વ્હેતી નથી,! એ હજી કાંઇ કેહતી નથી.
દિલ થી કહે તો ડગલાં ભરું
કહે તો જીવુ ને કહે તો મરુ.!!
હાંભળે તો બધ્ધી વાત કરું,
ઘડીભર હંગાથે બેહતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
કહેતો આંબલી ની ટોચે ચડું.
કેરી કહે તો આંબો ઝુડું,
તારા મગજ ને કેમ નો કળુ?
વાત એનાં ભેજા માં પેહતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
પાણી નાં કહે તો ભરું માટલાં,
ભાણે બેહે તો પાથરુ પાટલા.!
કોણ કરે તને પરેમ આટલા?
શા ગુને મને સહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
"શ્યામ" કહે તુ બની જા રાધા,
નડે છે તને શેની બાધા?
ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
-ગામડીયો શ્યામ
તા-૨૨/૦૭/૧૦
વાહ શ્યામ ભાઈ તમારો જવાબ નથી....
ReplyDeleteપ્રતિભાવ શું આપું..??
એના માટે શબ્દો તો જોઈએ... ને..............!!!!
WAH WAH............KEVU PADE HOOOO.......
ReplyDeleteWAH WAH............
ReplyDeleteશું રચના છે તમારી હો !!!!! આના વખાણ માટે તો શબ્દો બન્યા જ નથી.
ReplyDeleteઅરે વાહ !!!! શ્યામ ભાઈ ..........બહુ જ સરસ ........
ReplyDeletewoow so nice,i really like this ,,,,gre8 job keep it up shayambhai,,and good luck for life,,,
ReplyDeleteare bhaai aap khrej gujaraati saahitya ne net ni duniyaa maa ujaagar karyu chhe . ane amne jyaare jyaare gujaraati maa kaai lakhi ne mitro ne mokalavaani ichchhaa thai chhe tyaare tamaaroj upayog karyo chhe . atyant aabhaar mitr
ReplyDeleteવાહ !વાહ ! સરસ........
ReplyDeletevah shyam bhai khub saras last line khub gami
ReplyDeleteકવી ને કવિતા લખવાની ફુરસત નથી,
ReplyDeleteકંઇ વાત કેહવાની હવે હિમ્મત નથી.
મંદીર મા મુરત રામની જડ્તી નથી,
મારા ખુદા ને મુઝ્થી નિસ્બત નથી.
જાગ્યોછું તારી યાદમા હું સૂતો નથી,
ચક્ચૂરછું તુજમા કદી હું પીતો નથી.
કર્મઠછું માર કામમા હું ચુક્યો નથી,
પલવાર પણ તૂજને કદી ભૂલ્યો નથી.
ચાખ્યોછે તારા પ્રેમને હું ભુખ્યો નથી,
ટુક્ડા થયાછે પણ હજી તુટયો નથી.
dil thi kahe to dagla bharu.. hummm !
ReplyDeletekon kare tane prem aatla ? saras bhai...
aavu halvu to aap j lakho.. :)
સહુ મિત્રો નો ખુબ ખુબ આભાર
ReplyDeletenice one keep it up.
ReplyDeleteશા ગુને મને સહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
*
http://zankar09.wordpress.com/
http://shil1410.blogspot.com/
દિલ થી કહે તો ડગલાં ભરું
ReplyDeleteકહે તો જીવુ ને કહે તો મરુ.!!
"શ્યામ" કહે તુ બની જા રાધા,
નડે છે તને શેની બાધા?
ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી.
બહુ જ સરસ ભાઈ ,,,, જબરદસ્ત છે ભાઈ,,,,,
vaah bhai vaah
ReplyDelete"શ્યામ" કહે તુ બની જા રાધા,
ReplyDeleteનડે છે તને શેની બાધા?
ધક્કા તો મારા ફળીયે તેંય ખાધા!!
એમ તો મારા વગર રહેતી નથી.! એ હજી કાંઇ કેહતી નથી
hAHAHAHA nICE wORdING sHYAMLA kEEP iT uP
wah Shaym bhai jalso padi diho n kai ,bas avu j lakhta riyo ne amne enu pan karvta riyo
ReplyDeletecould you pelase please please join me and guide me in my poetry
ReplyDeletehttp://chintancheri.blogspot.com/
E Shyambhai jamo padi gayo ho....jami gai bhai...
ReplyDeletewah bhai wah shu vat 6 khub saras maro ek kam karsho maru nam hitesh ane mari fiance nu nehal mara mate tamara shabdo ma nehal mate kaik lakhi apo ne plzzzz maru email 6 sutariyahitesh@gmail.com
ReplyDeleteplzzzzz
nice 1
ReplyDeletev nice and plz write always and send us..god bless
ReplyDeleteverry good!!! wish u all the best for such kind of well and good writing.....har har mahadev
ReplyDeleteVery very nice, some lines r really great
ReplyDeletevaah vaah
ReplyDeleteshuny kyare khowayu sarjan mahi,?
ReplyDeletemann ne haju ekalta kero bhaar chhe.
hatawi lau drasti tari rit thi,
pan na, pampano ne e jindagi no saar chhe.
kalam pan hatho ne chhode chhe aaj thi,
aato kampti aangadiyo no aabhar chhe.
ane,lai ne aawyo hato hu aa jagat ma, je
te kalaa j mara mrutyu no sangath chhe...
a kem kai kheti nathi? khabr che?kem k "JENE CHAHYA JIV THI Y VADHARE, EY NA SAMJYA MARO JIV CHE KYA? AHI TAHI BHATKAYA KRTO,
ReplyDeleteEY NA JANYU NISAHAN CHE KYA?
MARA AA RUDIYA MA HATI URMIO GANI
TARU MARU KARTI TANAI BDHI HAVE CHE GELCHA AA JAGAT NI, TAHI JAUHU HU PANN SAMIL,
BANAI TI JE DUNIA ME TO, NATHI RAHI HAVE EY AAPDI!!
મજા આવી ગઈ
ReplyDelete