ફુલો નાં રસ્તે સાથે ચાલજે,
ડગલું-પગલું દુર ન થા.
કાંટે,કાંકરે પથરાઇશ જઇશ,
મુશ્કીલ રાહે મજબુર ન થા.
મન ની વાત મન માં રાખી,
ઉબડ-ખાબડ સ્વભાવ ન થા.
તું ને હું એક જ છીયે,
પ્રિત નો આમ અભાવ ન થા.
વમળ નથી આ એક દિન નો,
તોફાન પછી સુમસામ ન થા.
ખુલ્લા મને વરસતા રહીયે ,
આવતી-જતી મોસમ ન થા.
આંખોથી કબુલી હેતની વાત,
જાણી-બુઝીને અજાણ ન થા.
તારા જ દિલ ને પુછી લે ને?
શરુઆત ની ઓળખાણ ન થા.
શબ્દો "શ્યામ" ના ભુલાઇ પણ જાશે
યાદ રાખવાનું કારણ ન થા
કોતરાશે દિલ માં તો જાશે નહી
મન નું નાહક ભારણ ન થા.
-શ્યામ શૂન્યમનસ્ક
તા ૨૧/૦૭/૧૦
Wah.. khubaj saras rachna chhe! keep it up bhai.. :)
ReplyDeleteખુબ સરસ રચના છે.
ReplyDeleteકાંટે,કાંકરે પથરાઇશ જઇશ,
ReplyDeleteમુશ્કીલ રાહે મજબુર ન થા... waah !
મન ની વાત મન માં રાખી,
ઉબડ-ખાબડ સ્વભાવ ન થા.. hummm
આવતી-જતી મોસમ ન થા.
nice 1 !
શબ્દો "શ્યામ" ના ભુલાઇ પણ જાશે
યાદ રાખવાનું કારણ ન થા.. bahoot khoob !
shyam bhai ghani var yevu bane chhe ke tame kheva ghnu chaho pan kahi nathi sakta ....tamari rachno vachi ne khare khar ek yeva aanad ni anubhuti thay chhe je aekla j vicharya karvanu man thay chhe..god blees,jsk
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteBeautiful, Amazing wordings.........
ReplyDeleteશ્યામભાઇ., ખૂબ જ સરસ રચના છે... કીપ ઇટ અપ....
ReplyDeleteખુબ ખુબ આભાર દોસ્તો !!!
ReplyDeleteમન ની વાત મન માં રાખી,
ReplyDeleteઉબડ-ખાબડ સ્વભાવ ન થા.
તું ને હું એક જ છીયે,
પ્રિત નો આમ અભાવ ન થા.
nICE yAAR
bahu j sundar.
ReplyDeletemaru pan kaik avu j chhe. same story
jo aapni ichcha hoy to mari kruti aap vanchi sako chho http://poems-photos.blogspot.com
----ajay modi