અજબ ગજબ ની દુનિયા રંગ-ઢંગ ઇ નાં અનોખાં
દેખાડાનાં નોખાં ને દાંત ચાવી જાવા નાં નોખાં.
ચહેરા જુઓ તો જરા, દંભી દિસતાં ચોખે-ચોખાં
દા’ડે પેરવાનાં ધોળાં ને રાતનાં કાળાં નોખાં.
એજ નયણ નાં એજ આંસું નાં જો ને લેખાં-જોખાં
રોજ નિસરતાં દુખ નાં, કદિક નિસરે સુખ નાં નોખાં.
પ્રસંગ એક મરણ નો કોઇ કણસે રાતભર કોઇ ને આવે ઝોકાં
પહાડ દુ:ખ નાં કોઇ પર કોઇ ઉજવે અવસર છુટ નાં નોખાં.
વીતી જ્યંગી નામ કર્યા, કોઇ એ કર્યાં ભેળાં ખણખણીયાં ખોખાં
કામ નો લાગ્યા કાંઇ કર્યા "શ્યામ", કરમ નાં વધેલાં ઇ નોખાં.
(જ્યંગી=જીદંગી)
$hY@m-શૂન્યમનસ્ક
તા - ૦૧/૧૦/૦૯
Nice....
ReplyDeleteવીતી જ્યંગી નામ કર્યા, કોઇ એ કર્યાં ભેળાં ખણખણીયાં ખોખાં
ReplyDeletevah......vah... bapu saras
hEY sHYaM It'z rEaLLY sUPERB n hEaRT tOucHY wOrdING
ReplyDeleteVery nice sameer..just the way life is..different faces of life u projected so well
ReplyDeleteપ્રસંગ એક મરણ નો કોઇ કણસે રાતભર કોઇ ને આવે ઝોકાં
ReplyDeleteપહાડ દુ:ખ નાં કોઇ પર કોઇ ઉજવે અવસર છુટ નાં નોખાં....
very touchy creation...
aaj reality chhe jagat ni bhale kadvi chhe.
-manisha
વીતી જ્યંગી નામ કર્યા, કોઇ એ કર્યાં ભેળાં ખણખણીયાં ખોખાં
ReplyDeleteકામ નો લાગ્યા કાંઇ કર્યા "શ્યામ", કરમ નાં વધેલાં ઇ નોખાં.
HUMM..
SHYAAM BHAI SARAS RACHANA CHE..