Wednesday, October 14, 2009

આજે દિવાળી ની "રજા" છે.

ઝગમગ રંગીન બત્તીઓ
અને દિવડાં ઓ ની રોશની ની
વચ માં માવા મિષ્ટાન સાથે
ઉજવવા ની કોઇ ને દિવાળી ની "મઝા" છે

એક અંધારી ઓરડી માં નાનલું
સુકો રોટલો લઇ ને કહે "મા"
આજે જોડે કાંઇ કેમ નથી
"મા" એ કીધું બેટા
પેટીયું ના મલ્યુ
આજે દિવાળી ની "રજા" છે

-$hY@m-શૂન્યમનસ્ક
તા ૧૪/૧૦/૦૯

13 comments:

  1. વેધક રજૂઆત!!!!!!

    ReplyDelete
  2. ને સમીર ભાઈ તમારો બ્લોગ વાચવા માટે આખો દિવસ નીકળી જાય તો પણ ખબર ના પડે. ખુબ જ સરસ રચના ઓ છે............આ ના માટે મારી પાસે તો શબ્દો નથી................

    ReplyDelete
  3. આજે દિવાળી ની "રજા" છે
    raja .maja ne saja thai gai ne
    keep it...
    bhu j saras che.
    really nice thought 6..

    ReplyDelete
  4. rekha:
    http://rekhanikavita.blogspot.com/

    ReplyDelete
  5. really Shayambhai,,after read your,,blog,,i 'm speechless,,there is no word to decribe abt your blog,,keep it up,,like this,,way,,God bless you,,

    ReplyDelete
  6. Very Touchy...

    Nice One.. SHYAM BHAI

    ReplyDelete
  7. SUNDAR RAKUAAT SAATHE "MAA" E KAHYU MEL BETA PETIYU AAJE "DIWALI" NI RAJA CHE KHUBAJ BANDH BESTU.....

    ReplyDelete
  8. We love holidays but our lovely holidays can be painful for others I had never given it a thought thanks for lighting the matter and keep it up!!

    ReplyDelete
  9. પેટીયું ના મલ્યુ
    આજે દિવાળી ની "રજા" છે hummm..
    kevu jivan che ne bhai ? kyaka diwali ne kyak divaalu :( vastvikta khoob karun hoy che..
    saras rachna..thx

    ReplyDelete