ખુશી નો એહસાસ નથી હવે તો.......!!!!! કે ના રહી દર્દ ની વ્યથા પણ.......!!!!!
અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ.
Tuesday, March 26, 2013
મુકતક
થોકડાં ના લખુ થોથાં ના ફકત તરંગો જ લખુ માણીલે રસ ને લુટે કામણ એ બે અંગો જ લખુ
આખી ભલે તુ પાથરે મેઘધનુષી ચાદર કમાની શબ્દ બે માં જ સમેટું હુ તો, ને "રંગો" જ લખુ -શ્યામ શૂન્યમનસ્ક
No comments:
Post a Comment