ખુશી નો એહસાસ નથી હવે તો.......!!!!! કે ના રહી દર્દ ની વ્યથા પણ.......!!!!!
અસ્તિત્વ બનાવી લીધું અમે તો "શૂન્યમનસ્ક", કારનામું અમારું કોઇ ને પુછી તો જુઓ.
Sunday, September 22, 2013
હું જ "ખૂદ" જાણી શકીશ
ધાર-કીનાર નહી, મધદરિયેથી તાણી શકીશ? રંગોજાસ માં અંધારી-કાળાશ માણી શકીશ ? વારે વારે મને એમ ન પુછ કે "તું કોણ છે" હું જ કહીશ જ્યારે હું જ "ખૂદ" જાણી શકીશ -શ્યામ શૂન્યમનસ્ક ૨૨/૦૯/૧૩
No comments:
Post a Comment